ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્વિત પ્રોજેક્ટોનું કરેલું નિરીક્ષણ
દમણમાં થઈ રહેલા વિકાસકામોથી પ્રભાવિતઃ સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ કરવા કરી તાકિદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 : ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને...

