હોકીના મહાનખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં આજે હોકીના...

