‘સદસ્યતા અભિયાન’ અંતર્ગત દિલ્હી કેન્દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્તાકભાઈ તવાએ આપેલી હાજરી
દાનહ અને દમણ-દીવ માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી વસિમ સૈયદે લઘુમતિ મંત્રાલયના મંત્રી કિરણ રિજીજુ અને મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દિકી સાથે મુલાકાત કરી દાનહ અને...

