દેગામમાં વારી કંપનીના સ્ક્રેપ કોન્ટ્રાક્ટ બાબતે બે કોન્ટ્રાક્ટરો વચ્ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.18: ગણદેવી તાલુકાના બીલીમોરા દલીચંદ નગર ખાતે રહેતા અને ચીખલીના દેગામ ગામે વારીકંપનીના કમ્પાઉન્ડ પરિસરમાં શ્રી ઉમિયા ટ્રેડર્સ નામની...

