વલસાડના કવયિત્રી દર્શના કનાડા માળીનું વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તરીકે થયું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: તાજેતરમાં જ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કવિ શ્રી દિલીપ ધોળકિયા ‘‘શ્યામ” દ્વારા સંપાદિત ‘‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા” રેકોર્ડ વિજેતા ‘‘મહા...

