દાનહના 71મા ‘મુક્તિ દિવસ’ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે સાદગીપૂર્વક કરાઈ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ દાનહ અને દમણ-દીવનો થઈ રહેલો સર્વાંગી વિકાસઃ દાનહ જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02:...

