દાનહ અને દમણ-દીવના નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું
ભાજપમાં પદ પ્રતિષ્ઠા અને મોભો ગૌણ પરંતુ સૌથી પહેલાં જવાબદારીઃ પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : દાદરા નગર હવેલી...

