વાપી આશાધામ સ્કૂલરોડ ઉપર યુવાનનો રીક્ષામાં જોખમી સ્ટંટ : અવર જવરમાં જોખમ ઉભુ કર્યું
વલસાડ, દમણ બાદ હવે વાપીમાં પણ યુવાનોની સ્ટંટની ઘેલછા : પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વર્તમાન સમયની જનરેશનને જોખમી સ્ટંટ...

