વાપી બજારમાં બે મહિનાથી ગેસ્ટ હાઉસમાં રોકાયેલ આધેડની આત્મહત્યા કરેલી ડીકમ્પોઝ લાશ મળી
સુરત ઉગતા ગામનો નિલેશ ઈશ્વરભાઈ પટેલ તા.28 માર્ચથી ગેસ્ટહાઉસમાં રહેતો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વાપી ગાંધી રોડ ઉપરઆવેલ એક ગેસ્ટ હાઉસમાં રહેતા...

