ચીખલીના ઘેકટીમાં જીઆઈડીસી વિસ્તારમાંથી છોડાતા કેમિકલવાળા ગંદા પાણીથી ખેતીવાડી અને જીવ સૃષ્ટિ માટે ખતરો!
મામલતદાર સહિત ઉચ્ચ સ્તરે અધિકારીઓને રજૂઆત કરી તપાસ માંગ કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.12: ગણદેવી તાલુકાને અડીને આવેલા ચીખલી તાલુકાના ઘેકટી ગામની...

