વાપીની મુસ્કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: મુસ્કાન એનજીઓ વાપી દ્વારા આજે કપરાડા નજીકના નાના ગામ સુથારપાડા ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...

