બગવાડા ટોલનાકાનો ટોલમાં અસહ્ય વધારો થતા કોમર્શિયલ વાહનો ગામડાના રસ્તેથી વાપી જીઆઈડીસીમાં દાખલ થઈ રહ્યા છે
પારડી, પરીયા અંબાચ જેવા ગામોમાં ટ્રક, ડમ્પર, ટેમ્પા જેવા વાહનોનો ધસારો વધી રહ્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: તાજેતરમાં વાપી નજીક આવેલા બગવાડા...

