વાપીમાં ત્રણ સંતાનોના નરાધમ પિતાએ 13 વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી : ચોમેર ફિટકાર વરસ્યા
સ્લમ વિસ્તારમાં બનેલો બનાવ : બાળકીને પેટમાં પીડા થતા હોસ્પિટલ લઈ જવાતા ઘૃણાસ્પદ ઘટના ઉજાગર થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: સમગ્ર સમાજને શર્મસાર...

