Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડીvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 મનિષ રાયની કામયાબ રણનીતિ અને માર્ગદર્શન હેઠળ તાલુકાના કદાવર નેતા નરેશ વળવી અને ભગવાન ભરવાડ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપમાં કરેલું જોડાણ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી કન્યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ધાટનvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: આજરોજ તા.13-03-2024 ના દિને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી નગરપાલિકા કચેરીની બાજુમાં કન્યા વિદ્યા મંદિરના નવા મકાનનું ઉદ્દઘાટન માનનીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીલોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરીvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 વાપી અને જી.આઈ.ડી.સી.ના વિવિધ વિસ્તારોમાં ફલેગ માર્ચ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: લોકસભાની સામાન્ય ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે ત્યારે જિલ્લા પોલીસ પણ શાંતિપૂર્ણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: તાજેતરમાં ખેલ મહાકુંભ 2.0 હેન્ડબોલ અન્ડર 14 છોકરાઓ, સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ઝોનની સ્પર્ધા વી.એસ. પટેલ કોલેજ, બીલીમોરા જી-નવસારી ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી પોલીસે વંકાલથી દારૂ ભરેલ કાર સાથે એકની કરેલી ધરપકડvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલી પોલીસે વંકાલ ગામેથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ કરી રૂ.3.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે જેટલાને વોન્ટેડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગીvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલી તાલુકામાં 700 – ની આસપાસ રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી સાથે અધિકારીઓની મનમાની વચ્ચે ચૂંટણી ટાણે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેમીકંડક્ટર પોલીસી કાર્યક્રમમાં વલસાડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયાvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડની શાહનરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના સર્વ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓએ સવારે 10:30 કલાકે કોલેજના એક્ટિવીટી હોલમાં ધોલેરા અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડની સરકારી ઈજનેરી કોલેજના એગ્રીકલ્ચર ઈનોવેશન પ્રોજેકટની રાષ્ટ્રીય કક્ષાના હેકથોનમાં સિદ્ધિvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડની સરકારી ઈજનેરી કોલેજના ઈલેક્ટ્રીકલ વિભાગના વિદ્યાર્થી જોશી મન અને તેમની ટીમના સભ્યો વારલેકર નયન, પટેલ મીતુલ, જાડેજા ધ્રુવરાજસિંહ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ-સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્ચિંગ કર્યુંvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપીના બલીઠા ખાતે વંચિત વર્ગો માટેઆઉટરીચ કાર્યક્રમ યોજાયો લોન યોજનાથી લાભાર્થી સ્વરોજગાર ઊભો કરી શકશે તેમજ અનેક રોજગારીની તકો મળશે: મંત્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનાણાંમંત્રીના હસ્તે વાપી નગરપાલિકાના રૂ. ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું કરાયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્તvartmanpravahMarch 13, 2024 by vartmanpravahMarch 13, 20240 રાજ્ય સરકારે સ્વર્ણિમ યોજના અમલમાં મૂકી શહેરોના વધુ સુવ્યવસ્થિત વિકાસ માટે આયોજન કર્યું – મંત્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: નાણાં, ઊર્જા...