Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆઈસ્ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્માતvartmanpravahFebruary 9, 2024 by vartmanpravahFebruary 9, 20240 ટ્રક ડ્રાઈવર ભાગી છુટયો જ્યારે કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને લોકોએ બહાર કાઢયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.09: આજરોજ વલસાડથી વાડીલાલ આઈસ્ક્રીમ ભરી એક આઈસર ટેમ્પો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્પામાં અચાનક આગ ભભૂકી ઉઠીvartmanpravahFebruary 9, 2024 by vartmanpravahFebruary 9, 20240 ટેમ્પા ડ્રાઈવરનો આબાદ બચાવ, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા: પારડી પોલીસ તથા નગરપાલિકા ફાયર ટીમની પ્રશંસનીય કામગીરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.09: મહારાષ્ટ્રના વસઈ ખાતે રહેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકીvartmanpravahFebruary 9, 2024 by vartmanpravahFebruary 9, 20240 જુના ફાટકથી સીધી અવર જવર ઝંડાચોક અતિ સુલભ બની જશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપીમાં ચોમાસા પછી વિકાસ કામોમાં તેજીની રફતાર પકડી લીધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી બજારમાં આવેલ નોવેલ્ટી સ્ટોરમાં આગ લાગી : આગથી અફરા તફરીનો માહોલ છવાયોvartmanpravahFebruary 9, 2024 by vartmanpravahFebruary 9, 20240 શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન : ઈજાગ્રસ્ત કોઈ નહી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપી બજારમાં કાર્યરત નોવેલ્ટી સ્ટોર્સમાં આજે શુક્રવારે 11 વાગ્યાના સુમારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશેvartmanpravahFebruary 9, 2024 by vartmanpravahFebruary 9, 20240 વડાપ્રધાન વાપીમાં આવાસ યોજનાના લાભાર્થી સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરશે જિલ્લાના 99 ગામોના લાભાર્થીઓને મળશે પોતાનું ઘર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: રાજ્ય સરકારના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસવેચાણ-ધંધાનું લાયસન્સ રિન્યુ નહીં કરાતા દાદરા નગર હવેલી સિવિલ સપ્લાય વિભાગે સાયલી ગામનો માલીબા પેટ્રોલ પંપ સીલ કર્યો: 30 દિવસના અંતરાયમાં ત્રીજો પેટ્રોલ પંપ સીલ કરવાની ઘટનાvartmanpravahFebruary 8, 2024 by vartmanpravahFebruary 8, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 : સિવિલ સપ્લાય વિભાગ દાનહ દ્વારા પ્રદેશમાં આજે વધુ એક પેટ્રોલ પમ્પ સીલ કરવામાં આવ્યો હતો. જેના કારણે પેટ્રોલ-ડીઝલ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસસેલવાસના આમલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામvartmanpravahFebruary 8, 2024 by vartmanpravahFebruary 8, 20240 વિસ્તારના રહીશો તથા ધંધાર્થીઓદ્વારા આડેધડ ફેંકાતા કચરાના ખડકાયેલા ડુંગરઃ આવા વિસ્તારોમાં ‘સ્વચ્છતા અભિયાન’ની આવશ્યકતા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 : સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશમનોરંજનસેલવાસસંઘપ્રદેશ પ્રશાસનના શાળાકીય રમતોત્સવમાં મોટી દમણ કોમ્પ્લેક્ષમાં ચેમ્પિયન બનેલી દમણવાડા અપર પ્રાઈમરી સ્કૂલvartmanpravahFebruary 8, 2024 by vartmanpravahFebruary 8, 20240 શાળાના ઈન્ચાર્જ આચાર્ય પિનલબેન પટેલના નેતૃત્વમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનો બુલંદ કરેલો હોંશલો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસપ્રદેશની સળગતી સમસ્યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆતvartmanpravahFebruary 8, 2024 by vartmanpravahFebruary 8, 20240 સાંસદની રજૂઆતમાં વજૂદઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખાતે નિષ્ફળ જઈ રહેલી ‘‘આયુષ્માન ભારત” કાર્ડ યોજના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08: દાદરા નગર હવેલીના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસએન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમvartmanpravahFebruary 8, 2024 by vartmanpravahFebruary 8, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.08 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને આજે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કુદરતી આફત આવે ત્યારે ફસાયેલા લોકોને કઈ...