26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.17 : આ વર્ષે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો જિલ્લા સ્તરીય કાર્યક્રમ સાયલી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ...

