દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્યાયની માંગ
પીડિતોના જણાવ્યા પ્રમાણે મધુબન ડેમના નિર્માણ સમયે સરકારે અમને બાહેંધરી આપી હતી કે તેમને જમીનના બદલામાં અન્ય જ્યાએ જમીન આપવામાં આવશે, પરંતુ આજદિન સુધી ક્યાંય...

