April 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

vartmanpravah
ખાનગી હોસ્પિટલોએ રૂ. ૧૬ લાખ સુધીનો ખર્ચ કહ્યો હતો પરંતુ ગુજરાત સરકારની સંદર્ભ કાર્ડ યોજનાથી નિઃશૂલ્ક ઓપરેશન થતા પરિવારને રાહત થઈ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ૪...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરજગામની પ્રજાએ જીપીસીબી કચેરીનો કરેલો ઘેરાવ

vartmanpravah
લાંબા સમયથી બોરિંગોમાં પ્રદૂષિત પાણી બહાર આવતા ત્રસ્‍ત થયેલી પ્રજાએ સરપંચ કમલેશ પટેલ, સ્‍થાનિક અગ્રણી મિતેશ પટેલની આગેવાની હેઠળ સેંકડો ગ્રામજનોએ જીપીસીપી કચેરીને ઘેરાવ કરી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah
સરપંચ શંકરભાઈ પટેલના નેતૃત્‍વમાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો લીધેલો લાભઃ મોદી સરકારની યોજનાઓથી ગ્રામજનો પ્રભાવિત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 : કેન્‍દ્ર શાસિત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah
સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિના નેતૃત્‍વમાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો લીધેલો લાભઃ મોદી સરકારની યોજનાઓથી ગ્રામજનો પ્રભાવિત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 : કેન્‍દ્ર...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

કોમન લૉ એડમિશન ટેસ્‍ટ (CLAT)ની પરીક્ષા આજે દેશભરના 139 કેન્‍દ્ર ખાતે સંપન્નઃ સેલવાસ અને દીવ કેન્‍દ્ર ખાતે 100 ટકા હાજરી નોંધાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ગાંધીનગર, તા.03 : દેશની પ્રતિષ્ઠિત નેશનલ લૉ યુનિવર્સિટીઓમાં 2024માં શરૂ થતાં સ્‍નાતક (એલએલબી) તેમ જ અનુસ્‍નાતક (એલએલએમ) કોર્સમાં પ્રવેશ માટેની કોમન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.03 : રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્‍યોના વિધાનસભાની ગત મહિને ચૂંટણીઓ સંપન્ન થઈ હતી.જેમાં આજે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મધ્‍ય પ્રદેશ, રાજસ્‍થાન અને છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થતાં  કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ ભાજપાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી કરેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢ, તેલંગાણા અને મિઝોરમ એમ પાંચ રાજ્‍યોના વિધાનસભાની ગત મહિને ચૂંટણીઓ સંપન્ન થઈ હતી. જેમાં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રના સભાખંડમાં યોજાયેલ જન આરોગ્‍ય સમિતિની કાર્યશાળા

vartmanpravah
જન આરોગ્‍ય સમિતિનો હેતુ જન ભાગીદારીથી આરોગ્‍ય સેવાને છેવાડેના લોકો સુધી પહોંચાડવાનો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 : શનિવારે સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્ર મોટી દમણના...
Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah
કમ્‍બાઈન્‍ડ ક્રિકેટ ટીમમાં દમણના વ્રજ કામલી અને યશ સારંગકરની પણ થયેલી પસંદગી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 : ગત તા.30મી નવેમ્‍બરના રોજ ગુજરાત ક્રિકેટ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah
ભવ્‍ય વિજય પાછળ પ્રધાનમંત્રી મોદીની ગેરંટી અને વિકાસના સંકલ્‍પનું ખુબ મોટું યોગદાનઃ દાનહ અને દમણ-દીવમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોથી આ બંને બેઠકો ઉપર પણ 2024ની...