કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્ય સેન્ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા
વાંસદા તાલુકામાં 11 પીએચસી અને 71 જેટલી આરોગ્ય સબ સેન્ટરમાં ત્રણ દિવસ 371 જેટલા દર્દીઓએ ઓપીડીમાં તપાસ કરાવી : 163 દર્દીઓને તાવ, શરદી અને ખાસીના...

