April 30, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

vartmanpravah
સ્‍કૂલોમાં માતૃ-પિતૃવંદન કાર્યક્રમના થયેલ આયોજનો વિડીયો વાયરલ થતા થયેલી કાર્યવાહી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: કપરાડા વિસ્‍તારમાં આજે ચકચારી ઘટના ઘટી હતી. ત્રણ સ્‍કૂલોમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah
ક્રિષ્ના સ્‍કૂલ રોડ ઉપર 10 જેટલી દુકાનો આગળના દબાણો દુર કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી ગુંજન વિસ્‍તાર રહેઠાણ અને વાણિજ્‍ય વિસ્‍તારથી ભરચક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના બીલપુડીમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો વર્ચ્યુઅલ કાર્યક્રમ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah
ભારતમાં ફરી રામ રાજ્ય સ્થપાશે અને વિશ્વ ગુરુ બનવાની દિશામાં આપણો દેશ આગળ વધશે: મંત્રી કનુભાઈ દેસાઈ વિવિધ યોજના હેઠળ ૬૯૪૪ લાભાર્થીઓને સહાય, કીટ અને...
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 : ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલ આર.આર.કેબલના ત્રણ પ્‍લાન્‍ટમાં ઈન્‍કમ ટેક્‍સ(આઈ.ટી.) વિભાગે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ના ભાગીદારો તથા લાભાર્થીઓને વર્ચ્‍યુઅલી સંબોધન કરી યાત્રા અને નવી યોજનાઓનું લોન્‍ચિંગ કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
ત્રણેય કેન્‍દ્રિય મંત્રીઓ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી વિકાસના સંદર્ભમાં કરેલી મનનીય ચર્ચા-વિચારણાં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah
વાર્ષિકરૂા.45 કરોડ કરતા વધુનું ટર્ન ઓવર ધરાવતા સહકારી ભંડારના વિકાસ અને વિસ્‍તાર માટે પણ થયેલી મનનીય ચર્ચા-વિચારણાં સહકારી ભંડારના માનદ મંત્રી પદે દમણવાડા ગ્રા.પં.ના સભ્‍ય...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah
પ્રશાસક પ્રફુલભાઈ પટેલ હંમેશા વહીવટમાં પારદર્શકતાના હિમાયતી હોવાથી પંચાયત વિસ્‍તારમાં બનતા વિવિધ રોડ અને વિકાસના કામોનું વિવરણ દર્શાવતાં બોર્ડ જનતાના સોશિયલ ઓડિટ માટે લગાવવા રજૂ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘બેટી વધાવો” અભિયાન હેઠળ વાપીમાં પીસી એન્‍ડ પીએનડીટી એક્‍ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah
પીએનડીટી એક્‍ટમાં સાવચેતી ખૂબ જરૂરી, નાની ભૂલ પણ સજાને પાત્ર છેઃ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: ‘‘બેટી વધાવો” અભિયાન અંતર્ગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah
1090 લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ અપાયા, 284 લાભાર્થીઓનું ઉજ્જવલા યોજના હેઠળ રજિસ્‍ટ્રેશન કરાયુંસરકારની વિવિધ યોજનાના લાભથી જીવન ધોરણમાં આવેલા બદલાવની 348લાભાર્થીએ કહાની વર્ણવીઆરોગ્‍ય કેમ્‍પમાં 7840 લોકોની...