દાનહના ખાનવેલ રેસ્ટ હાઉસમાં આયોજીત દિવાળી સ્નેહ મિલન સમારંભમાં દાનહના થયેલા સર્વાંગી વિકાસથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બતાવેલી સંતુષ્ટિ
સંઘપ્રદેશ પ્રશાસને દાનહ માટે ખાનવેલ રેસ્ટ હાઉસમાં દિવાળી સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવાની શરૂ કરેલી નવતર પહેલથી ઊંડાણના આદિવાસી જન પ્રતિનિધિઓને મળેલી રાહત (વર્તમાન પ્રવાહ...

