દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ
દીવ જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મોહનભાઈ લક્ષ્મણને આગામી લોકસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી ખાંડાની ધાર ઉપર ચાલવા પડનારી ફરજઃ સંગઠનના વેરવિખેર માળખાને સીધું કરવા તાકાત...

