સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્તબ્ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્ની ઔર વો”ના કિસ્સામાં કરૂણ અંજામઃ પત્નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્યા
દાનહના ખરડપાડા ખાતે રહેતી બે સંતાનની માતા કિંજલ ભંડારીએ પોતાના અડોશ-પડોશમાં રહેતાં અપરણિત પ્રેમી સની ભંડારી સાથે મળી પતિ સુનિલ ભંડારીનું ગળું અને મોઢું દબાવી...

