દાનહઃ ખરડપાડામાં મામલતદારની ટીમે ભંડારી પરિવારના ઘરનું કરેલું ડિમોલિશન
લોકોએ કરેલા ભારે વિરોધના કારણે અન્ય 4 આદિવાસીઓના ઘરોનું ડિમોલીશન સ્થગિત રાખ્યું: સ્વૈચ્છાએ ઘરો તોડી પાડવા મંગળવાર સુધીનો આપેલો સમય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.07...

