આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે
સંઘપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કરેલું આયોજનઃ કુશળ યોગ પ્રશિક્ષકો દ્વારા યોગની વિવિધ મુદ્રાઓ અને આસનોનું થનારૂં નિદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19...

