December 14, 2025
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

નુમા ઈન્ડિયા દમણની યોગા ટીમના પાંચ ખેલાડીઓ નેશનલ યોગા ઓલમ્પિયાડમાં ભાગ લેશે

vartmanpravah
૧૮થી ૨૦ જૂન સુધી મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાઈ રહેલી રાષ્ટ્રીય યોગા ઓલમ્પિયાડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૧૮: ૧૮થી ૨૦મી જૂન સુધી મધ્યપ્રદેશના ભોપાલ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: આજરોજ તારીખ 18-6-2023 ને રવિવારના દિવસે, ગુજરાત સરકારનાકેબિનેટ મંત્રી (નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ) તેમજ પરડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્‍ય માનનીય શ્રી કનુભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડનો તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરાયો. બીપરજોય વાવાઝોડાનો ખતરો ટળી જતા આજે રવિવાર હોવાથી તિથલ બીચ ખુલ્લો કરાયો હતો....
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ એક્‍શન મોડમાં: ભીમપોર ખાતે તળાવ અને ગૌશાળાનું સીઈઓની ઉપસ્‍થિતિમાં કરેલું નિરીક્ષણ

vartmanpravah
ભીમપોર તળાવ ખાતે ફેન્‍સિંગ અને ગૌશાળાની ઊંચી બાઉન્‍ડ્રી વોલ બનાવવા સીઈઓ આશિષ મોહને આપેલી સૈધ્‍ધાંતિક મંજૂરીજિ.પં. પ્રમુખે સમસ્‍યાના નિરાકરણ માટે શરૂ કરેલા તાત્‍કાલિક પ્રયાસોથી જન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah
હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી પીછો કર્યો પરંતુ તસ્‍કરો રાત્રીના અંધારામાં નાસી જવામાં સફળ રહ્યા હતા ​ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલનો નવતર અભિગમઃ ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા જાણવા સરપંચો અને જિ.પં. સભ્‍યો સાથે કરેલી બેઠક

vartmanpravah
વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલ વેતન-ભથ્‍થાંના સંદર્ભમાં જાણકારી મેળવવાનો કરેલો પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18 : દમણ જિલ્લા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના 2025 સુધી ‘ટી.બી. મુક્‍ત ભારત’ બનાવવાનાં સંકલ્‍પમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્રેસર રહે તે માટે પણ ઉપસ્‍થિત લોકોએ ‘મન કી બાત’...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) રાજકોટ,તા.18 : એનીમલ હેલ્‍પલાઈન દ્વારા અષાઢી બીજે તા.20, જૂન, મંગળવારનાં તથા ગુરૂપૂર્ણીમાં તા.03 જુલાઈ, સોમવારનાં રોજ તથા હિન્‍દુઓના તમામ ધાર્મિક તહેવારો...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah
શાળા પ્રવેશોત્‍સવના ત્રીજા દિવસે દાનહની ખાનવેલ કેન્‍દ્ર શાળા ખાતે યોજાયો સમારંભઃ 279 બાળકોને પ્રશાસકશ્રી સહિત મહાનુભાવોએ કરાવેલો પ્રવેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષકોને બાળકોને ભણાવવાની સાથે...
Breaking Newsતંત્રી લેખ

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના લોકોની કલ્‍પનામાં પણ નહીં હતા તેવા થયેલા વિકાસ અને સમાજ ઘડતરના કામો 2014 પહેલાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઠેર ઠેર...