વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્ય ઉજવણી
રક્તદાન, મેડીકલ ચેકઅપ કેમ્પ અને લંગરનું આયોજન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વાપી સેલવાસ રોડ ચણોદ સ્થિત ગુરુદ્વારામાં શિખ સમુદાય દ્વારા ગુરુનાનકની ઉજવણી...

