યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.17: ઉમરગામ પાલિકાના પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ યુઆઇએ દ્વારા...

