ચીખલી રાનકુવાની એક સોસાયટીમાં રાત્રે દીપડો આંટાફેરા કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: નવસારી જિલ્લા સહિત ચીખલી તાલુકામાં ડાંગર તેમજ શેરડીની કાપણી થતા ખેતર વિસ્તારમાં રહેતા દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય...

