Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah
પ્રદૂષણના મુદ્દે સરીગામની બે કંપની સામે એનજીટીમાં ચાલી રહેલી તપાસ અને વધુ એક કંપની સામે એનજીટીમાં ફરિયાદ કરવાની ચાલી રહેલી ગતિવિધિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વલસાડ ઉમરગામની યુવતિની મહેસાણાના વડસ્‍મા ખાતે કાર્યરત સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટ ફાર્મસી કોલેજમાં ઉમરગામના કચીગામની યુવતીની હત્‍યા થયેલી લાશ મળી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો હતો. હોન્‍ડ ગામે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા હતા. ચીખલી નજીક થાલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah
આરોપી લક્ષ્મીબેન જ્ઞાનસિંહ ઉત્તમ ડીંડોલી વિસ્‍તારમાંથી ઝડપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપીને સુરત ડીંડોલી પોલીસે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah
તમામને કપરાડા સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયા : આરોગ્‍ય વિભાગ દોડતો થયો, દૂધનું સેમ્‍પલ તપાસ માટે મોકલી અપાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

vartmanpravah
મેજર પાઈપલાઈનનું સમારકામ કરવાનું હોવાથી પાણી સપ્‍લાય બંધનો લેવાયેલ નિર્ણય (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી નગરપાલિકા દ્વારા આવતીકાલ તા.05ને શુક્રવારના રોજ આખા દિવસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah
અકસ્‍માત સર્જી ટ્રક ફરાર થઈ ગઈ પરંતુ ક્‍લીનરને ટક્કર મારનાર આઈસર ચાલકને પોલીસે ઝડપી લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: હાઈવે ઉપર રોજેરોજ વિચિત્ર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય સાથે જણાવવાનું કે તથાગત ગૌતમ બુદ્ધ જયંતિ મહોત્‍સવ સમિતી, વાપી, જી.વલસાડ, દમણ, સેલવાસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સુરત, તા.04: સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટા સુરત ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ (APMC ) એવી સુરત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ...