તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી
પરીક્ષાર્થીઓની મદદ માટે સ્ટાફને પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે 24×7 ફરજ ઉપર હાજર રખાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.0૩: આગામી તા. ૭ મે ૨૦૨૩ના રોજ...

