દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.26: પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના...

