દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્યો?
દેશની મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને સમાજની છેલ્લી હરોળના લોકોને બેઠા કરવા માટે શિક્ષણને શષા બનાવી સમાજ પરિવર્તનની કરેલી શરૂઆત પ્રદેશમાં ઔદ્યોગિકરણની થયેલી શરૂઆતના સમયે...

