શુક્રવારે દમણવાડા પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11: આગામી તા.14મી એપ્રિલ, 2023ના શુક્રવારે સવારે 9:30 કલાકે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ...

