વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો
442 ગામોમાં 23,658 હેક્ટર જમીનમાંની આંબાવાડી સર્વે કરાઈ : 25,852 અસરગ્રસ્ત ખેડૂતોની સર્વેટીમે મુલાકાત લીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લામાં ખેડૂતોનો મુખ્ય...

