પારસી ધર્મસ્થાનોના વિકાસ માટે અલ્પસંખ્યક વિકાસ મંત્રાલયના સચિવ મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની લીધેલી મુલાકાત
કીર્તિસ્તંભને પારસીઓના આગમન ચિન્હ વહાણનું સ્ટ્રક્ચર, નવી દિવાલ અને ગાર્ડન બનાવી સુશોભિત કરવા સચિવએ કરેલું સૂચન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: વલસાડ જિલ્લાના ઉમરગામ...

