Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીના વાસોણા ગામે ઘરની અંદર ઘુસી ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ ચાકુ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસપૂર્વોત્તર ભારતના નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્ય વિજયvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 સંઘપ્રદેશ દમણ અને દાનહમાં ભાજપાએ ફટાકડા ફોડી મિઠાઈ વહેંચી કરેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.02: પૂર્વોત્તરના નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીજિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે તા.4થી માર્ચે સખીમંડળના પ્રોડક્ટ્સના પ્રદર્શન-વેચાણ મેળાને ખુલ્લો મુકશેvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 પ્રદર્શન મેળો તા.4 અને 5 માર્ચ દરમિયાન વલસાડના મોંઘાભાઈ હોલમાં યોજાશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યાvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી નગરપાલિકાના ઘરવેરાવિભાગની ટીમે આજે ડુંગરા વિસ્તારમાં વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 23 મિલકતોને તાળાં મારી સ્થળ ઉપર જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીલાયન્સ કલબ ઓફ વાપી ઈન્ટ્રીગેટડ દ્વારા ચાઈલ્ડ હુડ કેન્સર સેમિનાર યોજાયોvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 સેમિનારમાં કેન્સરને લગતી ટ્રીટમેન્ટ અંગે ફેકલ્ટી તબીબોએ માહિતી અને માર્ગદર્શન આપ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: સમાજમાં સેવાકિય કાર્ય કરતાં માનવીય વિચારધારા ધરાવતાં વ્યક્તિઓનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ડુંગરામાં મજૂરને વાઈપર કરડયા બાદ ફોન કરાતા રેસ્ક્યુ ટીમે વાઈપરનું રેસ્ક્યુ કર્યુંvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 અતિ દુર્લભ ગણાતા ઓરસવ જાતિનો અતિ નાનો સાપ ખૂબ ઝેરી હોય છે : દૂરથી પણ ડંખ મારે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 બોઈસરથી સાઈનાબેન નદીમભાઈ પઠાણ વલસાડ સિવિલમાં પ્રસૂતિ હેતુ ઈન્ટરસીટી ટ્રેનમાં નિકળ્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: પ્રસૂતિ અનિશ્ચિતતાના અનેક કિસ્સા અવારનવાર સમાજની સપાટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના ઢોલુમ્બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયુંvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગ્રામ પંચાયતના સરપંચ મીઠુલભાઈ સામે ગ્રામ પંચાયતની સમિતિઓમાં સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય સભ્યોની નિમણૂક, વિકાસના કામો સમયસર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભvartmanpravahMarch 2, 2023 by vartmanpravahMarch 2, 20230 પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનીએ : શ્રી આચાર્ય દેવવ્રતજી ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથેતેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલશ્રી રાજ્ય સરકાર વતી ડાંગના...
Breaking Newsદમણદમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્વચ્છતા પ્રત્યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્પેન્ડvartmanpravahMarch 1, 2023March 1, 2023 by vartmanpravahMarch 1, 2023March 1, 20230 મોટી દમણ જિ.પં. કાર્યાલયની પાછળ દમણ ન.પા.ની હદમાં પ્લાસ્ટિક અને કચરાના ઢગલાના નિકાલ માટે હંમેશા રખાતી નિષ્ક્રિયતા આખરે દમણ ન.પા.ની સ્વચ્છતાનો ફૂટેલો પરપોટોઃ ચીફ ઓફિસરની...