છેલ્લા સાડા છ વર્ષ દરમિયાન દાનહ અને દમણ-દીવમાં આવેલા પરિવર્તન ઉપર કોઈ વિદ્યાર્થી પી.એચડી. માટે પોતાનો શોધ નિબંધ લખી શકે એટલી વિશાળતા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સીધા આશીર્વાદથી ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશે વ્યક્તિ ઘડતરથી લઈ સામાજિક નવનિર્માણ સુધી પ્રસરાવેલી પોતાની ક્રાંતિ પરિવર્તન અને વિકાસ કોને કહેવાય? તે જોવું...

