Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે યાર્ડમાં બાન્‍દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ હાલતમાં લાશ મળી

vartmanpravah
બે દિવસ ટ્રેન રેલવે વોશિંગ યાર્ડમાં સફાઈ માટે લાંગરેલી હતી : સફાઈ કામદારોનું ધ્‍યાન ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: વલસાડ રેલવે વોશિંગ યાર્ડમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે લાખો રૂપિયાનો દારૂ પોલીસએ પકડી પાડયો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.28: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ આમ તો દારૂ બિયર પીવા માટે પ્રખ્‍યાત છે પરંતુ ઘણા લોકો પૈસા કમાવવાની લાલચમાં દારૂ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ બંદરે ચોક પર ઉભેલો પર્યટક દરિયામાં ખાબકયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.28: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ બંદર ચોક પર નશાની હાલતમાં ઉભેલો પર્યટક દરિયામાં ખાબક્‍યો હતો, રાત્રે આશરે આઠ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.28: દીવ એજ્‍યુકેશન ડિપાર્ટમેન્‍ટ, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દીવ કલેકટર ફવર્મન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.28: સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા – દીવમાં ‘‘નહેરુ યુવા કેન્‍દ્ર” દ્વારા આયોજિત જિલ્લા સ્‍તરીય પડોસ સંસદ યુવક કાર્યક્રમ અંતર્ગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્‍ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.28: ચીખલી તાલુકાના મજીગામ સ્‍થિત પોસ્‍ટ ઓફિસમાં બચત સહિતના પોસ્‍ટની વિવિધ યોજનાના 1250 જેટલા ખાતાઓ છે. આ ખાતાઓ પૈકી કેટલાક ગ્રાહકોની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.28: સિવિલ કોર્ટ, ગણદેવી ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી દ્વારા ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત વર્કશોપ/સેમિનારનું આયોજન કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભા યોજાઈ

vartmanpravah
જરૂરીયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવો જોઈએઃ કલેકટર અમિત પ્રકાશ યાદવ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.28: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાંભેર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah
બાળ વૈજ્ઞાનિકોએ પોતાની પ્રતિભા નિખારતા જવાહરલાલ નેહરુ એક્‍ઝિબિશન અંતર્ગત પ્રદર્શનમાં રજૂ કરાયેલા કુલ 131 મોડલમાં 40 પ્રોજેક્‍ટ, 37 સ્‍ટેટિક મોડલ અને 54 વર્કિંગ મોડલનો સમાવેશ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ મહિલા મોર્ચાની વધનારી સક્રિયતાઃ હવે દરેક લાભાર્થી સાથે સેલ્‍ફી લેશે

vartmanpravah
ભાજપ મહિલા મોર્ચાના રાષ્‍ટ્રીય ઉપ પ્રમુખ જ્‍યોતિબેન પંડયાએ દેશવ્‍યાપી શરૂ થયેલ સેલ્‍ફી વિથ લાભાર્થી કાર્યક્રમની દમણમાં કરાવેલી શરૂઆત સેલ્‍ફી વિથ લાભાર્થીથી જોડાવા, શિખવા, સાથે ચાલવા...