સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા કલા કેન્દ્ર સેલવાસ ખાતે ‘કેન્દ્રીય બજેટ-2023-24′ પર યોજાયેલો સંવાદ કાર્યક્રમ
મોદી સરકારનું આ બજેટ ખેડૂતો, મહિલાઓ, સીમાંત વર્ગો અને મધ્યમ વર્ગને સહાય પૂરી પાડવાની પ્રાથમિકતા સાથે વિકાસ અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરનારૂં છેઃ વરૂણ...

