મધ્યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’માં સંઘપ્રદેશ દમણના બોક્સર સુમિતે આંધ્ર પ્રદેશના બોક્સર ભાનુ પ્રકાશને 5-0થી આપેલી હાર
સુમિતે 63.5-67 કિલોગ્રામ વજન શ્રેણીની વ્યક્તિગત સ્પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી ક્વાર્ટર ફાઈનલમાં મેળવેલું સ્થાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.01 : સંઘપ્રદેશ દાદરા અને નગર...

