September 15, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની સેલવાસ પોલીસે કરેલી અટકાયતઃ જમીન કૌભાંડના સંદર્ભમાં થઈ રહેલી પૂછપરછ

vartmanpravah
સસ્‍પેન્‍ડેડ લેન્‍ડ રિફોર્મ ઓફિસર અને ખાનવેલના પૂર્વ મામલતદાર બ્રિજેશ ભંડારી પોલીસ પહોંચથી બહાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 19: સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની આજે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19: દાભેલ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ગત 16મી જાન્‍યુઆરીના રોજ શાળાના શિક્ષક શ્રી કિરીટભાઈની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘નશામુક્‍ત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ ગ્રામસભા રસ્‍તાના મુદ્દે જમીન માલિકો આમને સામને આવતા સભા તોફાની બની

vartmanpravah
ગ્રામસભામાં આયુષ્‍યમાન યોજનાઅને કિસાન નિધિ યોજના અંગે લાભાર્થીઓને માર્ગદર્શન અપાયુ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વલસાડ જિલ્લાની સૌથી મોટી ગણાતી ચણોદ ગ્રામ પંચાયતમાં આજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.19: રાનકુવાથી ગુરૂવારની બપોરના સમયે એક મારૂતિ કાર નં. જીજે-21-એએ-2895માં એલ્‍યુમિનિયમની બારી લઈ વલસાડ તરફ જવા કારમાં ત્રણેક જેટલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah
ભીડનો લાભ લઈ ચોરટાઓ બેફામ બન્‍યા હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં મોબાઈલ ફોન અને પાકિટ ચોરીના સાતેક જેટલા બનાવો બન્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વાઈટલ કંપનીમાં ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્‍ટેડ આરોપી પોલીસે ઝડપી પાડયો

vartmanpravah
કંપનીમાં ગત તા.13-2-22ના રોજ વાલ્‍વની ચોરી કર્યાની શંકાના આધારે કર્મચારી સુનીલ સરોજને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વાપી જી.આઈ.ડી.સી.માં...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah
કેન્‍દ્રીય પરિવહન વિભાગે વાપીથી ખાનપુર સુધીનો રોડ નાણામંત્રી કનુભાઈ દેસાઈની રજૂઆત બાદ મંજુર કરેલ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વિતેલા ચોમાસામાં વાપીના મોટાભાગના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

vartmanpravah
કુખ્‍યાત ગોધરાની તાડપત્રી ગેંગનો મહેબુબ કાળો સિદ્દિકી પકડાયો : ટ્રક અને સામાન મળી 13.70 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વલસાડ ધરમપુર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.19: દીવના ઘોઘલા બીચ ઉપર ઘોઘલા શાળાના ત્રણ શિક્ષકો અને 14 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની મદદથી ઞ્‍20નો લોગો સેન્‍ડ આર્ટથી (રેતી કામથી)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah
પરમાણુથી બોમ્‍બ પણ બને અને પરમાણુ સલામત વિદ્યુત ઉત્‍પાદન માટે પણ અનિવાર્ય વિકલ્‍પ છેઃ અમૃતેશ શ્રીવાસ્‍તવ 2000 વિદ્યાર્થીઓને રોબોટિક્‍સ અને અંધશ્રધ્‍ધા નિવારણના પ્રયોગોનું નિદર્શનવડે સમજ...