રોડ અકસ્માતમાં લોકોના જીવ બચાવનાર સેવાભાવી વ્યક્તિ અને પોલીસકર્મીઓનું વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ સન્માન કર્યું
ગુડ સમરીટન એવોર્ડ અને વેબસાઈટનું રિલોન્ચીંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરથી કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: રોડ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ અટકાવી શકાય અને...

