દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતીની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04 : દાદરા નગર હવેલીના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન અને મહાત્મા જ્યોતિબા ફુલે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશની પ્રથમ શિક્ષક અને સમાજ...

