દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસો.ની ટીમ દેશની પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા કોલ્હાપુર રવાના
ડીએનએચડીડીએફએના પ્રમુખ અમિત અશોક ખેમાણી અને સંઘપ્રદેશ પ્રશાસનના સહયોગથી પ્રદેશના ખેલાડીઓને દેશની નામાંકિત ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા મળી રહેલી તક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.03...

