દમણ અને દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્ત એડમિનિસ્ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ
દર વર્ષે ઉત્તરોત્તર નફો વધવા સાથે શેર ભંડોળમાં પણ થઈ રહેલો ઈજાફોઃ વર્તમાન ત્રિમાસિક ગાળામાં બેંકે 4.08 કરોડના નફા સાથે સર્જેલો ઈતિહાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

