વાપી સેન્ટર ઓફ એક્સીલન્સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સોલાર સિસ્ટમનું લોકાર્પણ
40 કિલો વોટની સોલાર સિસ્ટમથી રૂા.3.20 લાખનાવિજબીલની રાહત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી જીઆઈડીસી સ્થિત સેન્ટર ઓફ એક્સીલન્સમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ...

