સામરવરણીમાં આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અંભેટીની ટીમ ચેમ્પિયન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25 સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી વડ ફળિયા ખાતે આહિર સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટૂર્નામેન્ટને...

