દાનહ પોલીસે સેલવાસના એક વ્યક્તિની માર મારી હત્યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20 : સેલવાસમાં એક આયુર્વેદિક કંપનીમાં કામ કરનાર વ્યક્તિએ નોકરી છોડી અન્ય કંપનીમાં જતાં એની સાથે કામ કરનાર બીજા કર્મચારીઓએ નરોલી ગામે...

