વાપી ઓવરબ્રિજ નવિન કામગીરીમાં ફાટકથી લાઈટ વ્હિકલની સાથે મેઈન્ટેનન્સ માટે એસ.ટી.ને જવાની મંજુરીની માંગ
વલસાડ-વાપી એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: આગામી સમયે વાપી રેલવે ફલાય ઓવરબ્રીજ તોડીને નવિન બ્રિજ...

